તમને બધા ને ખબર હશે કે સંસાર માં દરેક વ્યક્તિ ને વધુ ધન કમાવવાની ઈચ્છા હોય છે. દુનિયાનો દરેક વ્યક્તિ એ ઈચ્છે છે કે એમની પાસે ક્યારેય પૈસા ની કમી ન આવે. લોકો ને એમનું પર્સ હમેશા ભરેલું રહે એ જ વધુ ગમે છે.