પર્સમાં ન રાખવી જોઈએ આ વસ્તુઓ, થશે બહુ બધી પરેશાની

પર્સમાં ન રાખવી જોઈએ આ વસ્તુઓ, થશે બહુ બધી પરેશાની

તમને બધા ને ખબર  હશે કે સંસાર માં દરેક વ્યક્તિ ને વધુ ધન કમાવવાની ઈચ્છા હોય છે. દુનિયાનો દરેક વ્યક્તિ એ ઈચ્છે છે કે એમની પાસે ક્યારેય પૈસા ની કમી ન આવે. લોકો ને એમનું પર્સ હમેશા ભરેલું રહે એ  જ વધુ ગમે છે. પૈસા કમાવવા માટે વ્યક્તિ દિવસ રાત ખુબ જ મહેનત કરે છે. છતાં પણ લોકો નું પર્સ હમેશા ખાલી રહે છે. ઘણા લોકો  ખુબ જ વધારે મહેનત કરતા હોય છે છતાં એમનું પર્સ હમેશા માટે ખાલી જ રહે છે. અને આવું થાય એના ઘણા કારણો હોઈ શકે છે. તમે પર્સ માં અમુક પ્રકાર ની વસ્તુઓ રાખો તેના લીધે પણ આવી પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. આજે અમે તમને એવીજ અમુક વસ્તુઓ વિષે જણાવિશુ જે તમારે પર્સ માં ક્યારેય ન રાખવી જોઈએ.

સૌથી પહેલા તો પર્સ ની અંદર ક્યારેય જૂની વસ્તુઓ ન રાખવી જોઈએ. ઘણા લોકો કપાયેલી કે ફાટેલી નોટ ને  ફેક્વાને બદલે એને પર્સ માં રાખી લેતા હોય છે.પણ આવું ક્યારેય ન કરવું જોઈએ. આવું કરવાથી એમને ખુબ જ મોટું નુકશાન થઇ શકે છે. તેના લીધે નકારાત્મકતા વધી શકે છે. માટે આવી કોઈ નોટ હોય તો તેને ફેકી જ દેવી.

આ શિવાય પર્સ માં ક્યારેય બ્લેડ ને ચાકુ ન રાખવા જોઈએ. તેને પર્સ માં રાખવાથી તેમાં થી નકારાત્મક ઉર્જા આવે છે. માટે આ વસ્તુઓ થી તમે જેટલા દુર રહેશો એટલું જ સારું છે.માટે તમારે ખાસ ધ્યાન રાખવું કે આવું કોઈ વસ્તુઓ ને પર્સ માં ન રાખવી તેના લીધે તમને નુકશાન થઇ શકે છે.

આ શિવાય ઘણા લોકો તેના પર્સ માં દેવી દેવતાઓ નો ફોટો રાખતા  હોય છે. એમને આવું હોય છે કે એવું કરવાથી ભગવાન હમેશા આપણી સાથે રહેશે. પણ આ ટેવ એમને મુશ્કેલી માં નાખી શકે છે. તમારે દેવી દેવતાઓ ના ફોટા ને બદળે એમનું યંત્ર સાથે રાખવું જોઈએ. આવું કરવાથી તમને ઘણા લાભ મળશે. આ શિવાય કોઈ જુનું બીલ પણ પર્સ માં ન રાખવું જોઈએ.

Related Posts